ડી.આઇ.એલ.આર
જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વલસાડ
જિલ્લા નિરીક્ષક જમીન દફતર વલસાડ કચેરી સને ૨૦૦૮-૨૦૦૯ થી કાર્યરત છે.
ડી.આઇ.એલ.આર કચેરીની કામગીરી:
- ખેડૂત ખાતેદારની અરજી આવ્યેથી સર્વેયર દ્વારા ફીલ્ડમાં જઈ ખેતરની માપણી કરાવવી.
- જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
- કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
- કોર્ટ કેસોની માપણી કરવી
- વિવાદવાળા કેસોની માપણી કરવી.
- ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
- એકત્રિકરણ,હિસ્સા કેસોની માપણી કરવી. માપણી આધારે ફેરેફાર થતો હોઇ દુરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
- તાબાના કર્મચારીઓ દ્વારા માપણી કરેલ કેસોની ચકાસણી કરવી.
- બિનખેતીના હુકમો આધારે એન.એ.પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી.
- એજન્સીઓ દ્વારા ગામથણ માપણી કરાવી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાવવા.
- હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે મપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.
સરનામુ:-જિલ્લા મોજણી સેવા સદન,બીજા માળે,સર્કિટ હાઉસની પાછળ, હાલર રોડ,વલસાડ,૩૯૬૦૦૧
ફોન નં ૦૨૬૩૨-૨૪૫૭૦૩
ઇમેઇલ :- dilr-val[at]gujarat[dot]gov[dot]in