બંધ કરો

લોકસભા ચૂંટણી 2024

avsar

જિલ્લા ચૂંટણી અધિકારી વલસાડ

vote

 

જિલ્લા ચૂંટણી કચેરી વલસાડ :

ચુંટણી કચેરી એ નાગરીકો અને ચુંટણી વહીવટી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. મુકત અને ન્યાયી ચુંટણી યોજવી અને ક્ષતિ રહિત મતદારયાદી એ ચુંટણી શાખાના પ્રાથમિક અને મહત્વના કાર્યક્ષેત્રો છે. જેના માટે ચુંટણી શાખા મતદારયાદી તૈયાર કરવી, મતદાર ઓળખપત્ર તૈયાર કરવા અને મતદાન મથકો નકકી કરવા તથા તેનું પુન: ગઠન કરવું વિગેરે જેવી કામગીરી કરે છે.

કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લાની તમામ ચૂંટણીઓંના નિયંત્રણ અધિકારી છે. તેઓ સંસદિય મતક્ષેત્રના ચૂંટણી અધિકારી છે. અને નાયબ કલેક્ટરથી નીચેની કક્ષાના ન હોય તેવા અઘિકારીઓ વિઘાનસભા મતક્ષેત્રો માટે ચૂંટણી અધિકારી નિયત થયેલ છે. સામન્ય રીતે વિધાનસભા મતક્ષેત્રો માટે ચૂંટણી અધિકારી નિયત થયેલ અઘિકારીઓ લોકસભાની ચૂંટણી માટે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

સામાન્ય રીતે લોકસભા ચૂંટણી માટે કલેકટરની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે, અને કલેકટરની મદદ માટે નાયબ કલેકટરની મદદનીશ તરીકે નિમણૂંક કરવામાં આવે છે.

વિધાનસભાના ચૂંટણી યોજવા માટે કલેકટર એ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયંત્રણ અઘિકારી છે. અને નાયબ કલેકટર અને પેટા વિભાગીય અધિકારીઓની દરેક વિધાનસભા બેઠકો માટે ચૂંટણી અઘિકારી તરીકે નિમણૂંક કરવામાં આવે છેં.

મુખ્ય કામગીરી

  • મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવા.
  • ઓળખ કાર્ડને લગતા સુઘારાઓ કરવા.
  • ડુપ્લીકેટ ફોટો ઓળખ કાર્ડ બનાવવા.
  • લોકોની માંગ મુજબ મતદારયાદીની પ્રમાણિત નકલો આપવી.
  • ચૂંટણી સંબંઘિત રેકર્ડની જાળવણી
  • મતપેટીઓ, ઇવીએમ, પતરાની પેટીઓ, અગાઉની મતદાર યાદીની જાળવણી
  • ચૂંટણી સંબધિત સ્ટેશનરીના છાપકામને લગતી કામગીરી
  • જે વિઘાનસભા મતવિભાગના ચૂંટણી અઘિકારી હોય તેની અસરકારક રીતે ચૂંટણી યોજવી.
  • ઉમેદવારોના ઉમેદવારી ૫ત્રો સ્વીકારવા અને ચકાસણી કરવી.
  • હરિફ ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી.
  • ચૂંટણી સંબંઘિત નોટીસ પ્રસિઘ્ઘ કરવી.
  • હરિફ ઉમેદવારોની યાદી તૈયાર કરવી.
  • મત૫ત્રો છપાવવા અને સેવા મતદારોને મોકલવા.
  • મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી સહિત મતદાન અઘિકારી પ્રતિનિયુકત કરવા.
  • મતદાન દિવસે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન અધિકારીઓની કાર્યો દેખરેખ અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય
  • નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલ મોકલવા.
  • કાયદાકિય જોગવાઇઓ અનુસાર ચૂંટણી દરમ્યાન ન્યાયી અને વ્યાજબી રીતે મતદાન કરાવવું

 

મહત્વપૂર્ણ કડીઓ  
માહિતી વેબ લિંક નું જોડાણ  
ચૂંટણી સંબંધિત માહિતી માટે:-   
મતદાર યાદીમાં તમારું નામ શોધો  
ઓનલાઈન મતદારોની નોંધણી  
મતદાર હેલ્પલાઈન એન્ડ્રોઇડ એપ્લિકેશન  
ટોલ ફ્રી નં- 1800-233-0601  
લેન્ડલાઇન નંબર- 02632-240014  

ગેરહાજર મતદાર માટે પોસ્ટલ બેલેટ ફોર્મ

અંગ્રેજીમાં ડાઉનલોડ કરો Form 12D ;

ગુજરાતીમાં ડાઉનલોડ કરો Form 12D

 

PWD એપ્લિકેશન

ક્લિક કરો.

 
DEO વલસાડ એપ

ક્લિક કરો.

 
અંદાજિત મતદાન એન્ડ્રોઇડ એપ 

ક્લિક કરો.

 
અંદાજિત મતદાન Apple  App Store

ક્લિક કરો.

 

જાહેરનામું (લોકસભા ચૂંટણી 2024 ) વલસાડ

 

https://elections24.eci.gov.in/https://www.eci.gov.in/  

Twitter Links :

 

જિલ્લા ચૂંટણી અધિકારી, વલસાડ;

કલેકટર વલસાડ

મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

ભારતનું ચૂંટણી પંચ

 

ટેલિફોન ડિરેક્ટરી

Telephone Directory_LS-2024

 

 

તમારા ઉમેદવારને જાણો મોબાઇલ એપ્લિકેશન

 

https://www.eci.gov.in/kyc-ict-app

 

સમ્પર્ક :

મુખ્ય અધિકારી : નાયબ જીલ્લા ચુંટણી અધિકારી

ચૂંટણી શાખા, જીલ્લા સેવા સદન, વલસાડ, ૩૯૬૦૦૧

ઇમેઇલ – dydeo-val[at]gujarat[dot]gov[dot]in

ફોન નં: +91 2632 244276

મતદાર હેલ્પલાઈન: 1950

Twitter:જિલ્લા ચૂંટણી અધિકારી વલસાડ @DeoValsad

Twitter :નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વલસાડ @dydeo25