બંધ કરો

જમીન દફતર અધિક્ષક કમ એકત્રિકરણ અધિકારી

જમીન દફતર અધિક્ષક કમ એકત્રિકરણ અધિકારીની કચેરી વલસાડ સને ૨૦૦૮ -૨૦૦૯ થી કાર્યરત છે.

      જમીન દફતર અધિક્ષક કમ એકત્રિકરણ અધિકારીની કચેરી વલસાડના કાર્યો:

    • તાબાની તમામ કચેરીઓને (ગૌણ કાર્યાલય) નિયંત્રિત કરવું
    • તાબાની તમામ કચેરીઓનું(ગૌણ કાર્યાલય) નિરીક્ષણ કરવું.
    • તાબાની કચેરીઓ (ગૌણ કાર્યાલય)પાસેથી હેડ ઓફિસમાં વિગતવાર માહિતી મોકલવી.
    • હાલમાં સર્વેક્ષણ ચાલુ છે, પ્રમોલગેશન પછીના માપણી બાબતેના કોઈ મુદ્દો(વાંધો) હોય તો ડી.ઈ.લે.રે કચેરીમાં તેની અરજી લઈ તેનો ખેડૂત ખાતેદારશ્રી સાથે રહીને પારદર્શક રીતે નિકાલ કરવામાં આવે છે.
    • રી સર્વે પ્રમોલગેશન બાદના વાંધા અરજીઓનો નિકાલની કામગીરી

ઈ-મેઈલ:જિલ્લા મોજણી સેવા સદન, સર્કિટ હાઉસની પાછળ, હાલર રોડ, વલસાડ

ફોન નં.(૦૨૬૩૨)૨૪૯૩૭૧

ઈ-મેઈલ આઈ.ડી:-slr-val@gujarat.gov.in