બંધ કરો

સિટી સરવે કચેરી

    વિધેયો(ફંકશન):-

  • મેન્ટેનન્સ સર્વેયરનું રીવ્યુ કરવુ.
  • સરકારી પ્લોટોની રીવ્યુ કામગીરી.
  • પ્રોપર્ટીકાર્ડ માં જુદા જુદા વ્યવહારોની મેન્ટેનન્સ સર્વેયર મારફતે નોંધ દાખલ કરવાની કામગીરી.
  • તકરારી રિમાન્ડકેસોની સુનાવણી કરી કેસ નિકાલ કરવાની કામગીરી.
  • કલેકટર તથા પ્રાંત અધિકારી દ્વારા રિમાન્ડ કરવામાં આવેલ કેસોનો નિકાલ કરવાની કામગીરી.
  • પ્રોપર્ટીકાર્ડ હોલ્ડર (મિલ્કત ધારકોને) દ્વારા પ્રોપર્ટીકાર્ડની નકલ પુરી પાડવાની કામગીરી.
  • બહુમાળી મકાનોની માપણી કરી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી.

સિટી સર્વે કચેરી વલસાડ

:સરનામું: જિલ્લા મોજણી સેવા સદન, સર્કિટ હાઉસની પાછળ, હાલર રોડ,વલસાડ -૩૯૬૦૦૧

ફોન – ૦૨૬૩૨-૨૪૫૭૦૩

ઈમેલ:cso-val@gujarat[dot]gov[in]

તાબાની કચેરીઓ(સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ વલસાડ)

સિટી સરવે કચેરી ધરમપુર

સરનામું:-સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ ધરમપુરની કચેરી,વાલોડ ફળિયા,ધરમપુર,જિ.વલસાડ

સિટી સરવે કચેરી અટગામ/ડુંગરી

સરનામું:- જિલ્લા મોજણી સેવા સદન,૧લા માળે ,સર્કીટ હાઉસનીપાછળ, હાલર રોડ,વલસાડ

ફોન નં:-(૦૨૬૩૨)૨૪૫૭૦૩

સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ કચેરી વાપી

સરનામું:-નગરપાલિકાની સાને,વાપી ટાઉન,તા.વાપી,જિ.વલસાડ

ફોન નં:- (૦૨૬૦)૨૪૬૧૦૯૬

સિટી સરવે પારડી

સરનામું:- તાલુકા સેવા સદન,પારડી,દમણી ઝાપા ને.હા.નં-૮,તા.પારડી,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ ઉમરગામ

સરનામું :- મામલતદાર ઓફિસ,ઉમરગામ ટાઉન, તા.ઉમરગામ,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ મરોલી

સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ,મરોલી,તા.ઉંમરગામ,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ ખતલવાડા

સરનામું:‌ ગ્રામ પંચાયત ઓફિસ મરોલી,તા.ઉમરગામ,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ નારગોલ

સરનામું:- અગિયારીની સામે, જમાતખાના,નારગોલ,તા.ઉમરગામ,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ કોલક

સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ કોલક,તા.પારડી,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ ફણસા

સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ ફણસા,તા.ઉમરગામ,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ સરીગામ

સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ સરીગામ,તા.ઉમરગામ,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ ઉદવાડા

સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ ઉદવાડા,તા.પારડી,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ સંજાણ

સરનામું:- ચાર રસ્તા પાસે,અનાજ ગોડાઉન પાસે, સંજાણ, તા.ઉમરગામ,જિ.વલસાડ

સિટી સરવે ઓફિસ ઉમરસાડી

સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ ઉમરસાડી ,તા.પારડી,જિ.વલસાડ