સિટી સરવે કચેરી
- વિધેયો(ફંકશન):-
- મેન્ટેનન્સ સર્વેયરનું રીવ્યુ કરવુ.
- સરકારી પ્લોટોની રીવ્યુ કામગીરી.
- પ્રોપર્ટીકાર્ડ માં જુદા જુદા વ્યવહારોની મેન્ટેનન્સ સર્વેયર મારફતે નોંધ દાખલ કરવાની કામગીરી.
- તકરારી રિમાન્ડકેસોની સુનાવણી કરી કેસ નિકાલ કરવાની કામગીરી.
- કલેકટર તથા પ્રાંત અધિકારી દ્વારા રિમાન્ડ કરવામાં આવેલ કેસોનો નિકાલ કરવાની કામગીરી.
- પ્રોપર્ટીકાર્ડ હોલ્ડર (મિલ્કત ધારકોને) દ્વારા પ્રોપર્ટીકાર્ડની નકલ પુરી પાડવાની કામગીરી.
- બહુમાળી મકાનોની માપણી કરી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી.
સિટી સર્વે કચેરી વલસાડ
:સરનામું: જિલ્લા મોજણી સેવા સદન, સર્કિટ હાઉસની પાછળ, હાલર રોડ,વલસાડ -૩૯૬૦૦૧
ફોન – ૦૨૬૩૨-૨૪૫૭૦૩
ઈમેલ:cso-val@gujarat[dot]gov[in]
તાબાની કચેરીઓ(સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ વલસાડ)
સિટી સરવે કચેરી ધરમપુર
સરનામું:-સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ ધરમપુરની કચેરી,વાલોડ ફળિયા,ધરમપુર,જિ.વલસાડ
સિટી સરવે કચેરી અટગામ/ડુંગરી
સરનામું:- જિલ્લા મોજણી સેવા સદન,૧લા માળે ,સર્કીટ હાઉસનીપાછળ, હાલર રોડ,વલસાડ
ફોન નં:-(૦૨૬૩૨)૨૪૫૭૦૩
સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ કચેરી વાપી
સરનામું:-નગરપાલિકાની સાને,વાપી ટાઉન,તા.વાપી,જિ.વલસાડ
ફોન નં:- (૦૨૬૦)૨૪૬૧૦૯૬
સિટી સરવે પારડી
સરનામું:- તાલુકા સેવા સદન,પારડી,દમણી ઝાપા ને.હા.નં-૮,તા.પારડી,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ ઉમરગામ
સરનામું :- મામલતદાર ઓફિસ,ઉમરગામ ટાઉન, તા.ઉમરગામ,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ મરોલી
સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ,મરોલી,તા.ઉંમરગામ,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ ખતલવાડા
સરનામું: ગ્રામ પંચાયત ઓફિસ મરોલી,તા.ઉમરગામ,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ નારગોલ
સરનામું:- અગિયારીની સામે, જમાતખાના,નારગોલ,તા.ઉમરગામ,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ કોલક
સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ કોલક,તા.પારડી,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ ફણસા
સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ ફણસા,તા.ઉમરગામ,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ સરીગામ
સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ સરીગામ,તા.ઉમરગામ,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ ઉદવાડા
સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ ઉદવાડા,તા.પારડી,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ સંજાણ
સરનામું:- ચાર રસ્તા પાસે,અનાજ ગોડાઉન પાસે, સંજાણ, તા.ઉમરગામ,જિ.વલસાડ
સિટી સરવે ઓફિસ ઉમરસાડી
સરનામું:- ગ્રામ પંચાયત ઓફિસ ઉમરસાડી ,તા.પારડી,જિ.વલસાડ