બંધ કરો

ઇ-મેઘ

Year: 2018 | તારીખ: 08/06/2018

“ઇ-મેઘ” -પ્રોજેક્ટ પૂર આવવા પેહલાની ચેતવણી ના મેસેજ આપે છે. આ સિસ્ટમ જે નદીઓના અપસ્ટ્રીમ સ્થાન પર IoT સેન્સરનો ઉપયોગ કરે છે અને વાસ્તવિક સમયની માહિતી અને વાસ્તવિક સમયના ગ્રામ્ય / નગરીઓના કાંઠે શક્ય પૂરની ચેતવણીઓ આપે છે. ઇ મેઘ સિસ્ટમ, દિવસ દરમિયાન સિટિઝન્સને એસએમએસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે અને રાત્રે તેમને પૂર્વ-રેકોર્ડ ફોન કોલ્સ દ્વારા ચેતવણી આપવામાં આવે છે.

emegh

Award Type : Gold

Award By:

Skoch

Winner Team Name:

Collector Valsad

Team Members

Team Members
ક્રમ નબર. નામ
1 Collector & Team Valsad
Project Name: E-Megh, Early Flood Warning System