બંધ કરો

રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી

Year: 2020 | તારીખ: 25/01/2020

કલેકટરશ્રી સી. આર.ખારસન (આઈ.એ.એસ.) ને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અને માનનીય રાજ્યપાલ દ્વારા મેરિટ સર્ટિફિકેટ અને કેશ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Award Type : Gold

પ્રમાણપત્રો : જુઓ (270 KB)
સ્થળ: Valsad