કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, વલસાડ
- Duration: Current
- Allotment Year: 2012
- Source of Recruitment: Others
- સેવા: Others
- ઇમેઇલ: collector-val[at]gujarat[dot]gov[dot]in
વર્ણન
કલેકટરશ્રીનો સંદેશો
” મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.
કલેક્ટર, વલસાડ
સત્તાની યાદી
ક્રમ નં. | કલેક્ટરનું નામ | જોડાવાની તારીખ | કાર્યકાળની તારીખ |
---|---|---|---|
1 | શ્રી એ.એમ. પટેલ | 1-06-1964 | 31-03-1966 |
2 | શ્રી આર.પી. પાર્થસારથી | 20-04-1966 | 02-06-1969 |
3 | શ્રી મૂસા રઝા | 03-06-1969 | 01-09-1972 |
4 | શ્રી ટી. ચલમ | 18-09-1972 | 16-11-1973 |
5 | શ્રી વી. વી. રામા સુબ્બા રાવ | 17-11-1972 | 29-02-1976 |
6 | શ્રી એ.કે. ચક્રવર્તી | 16-03-1976 | 31-12-1978 |
7 | શ્રી અવિનાશ કુમાર | 01-01-1979 | 04-04-1979 |
8 | શ્રી વિજય રંચન | 05-04-1979 | 01-04-1980 |
9 | શ્રી એ.આર. બેનર્જી | 02-04-1980 | 14-12-1980 |
10 | શ્રીમતી. સુધા આંચલિયા | 27-01-1981 | 22-10-1981 |
11 | શ્રીમતી. મૃદુલાબેન જી. વાશી | 22-10-1981 | 24-09-1986 |
12 | શ્રી પી.કે. ઠક્કર | 25-09-1986 | 04-07-1988 |
13 | શ્રી જી.આર. અલોરિયા | 04-07-1988 | 30-04-1990 |
14 | શ્રી ઓ. રવિ | 30-04-1990 | 12-07-1993 |
15 | શ્રી સી.એલ. મીના | 12-07-1993 | 12-04-1995 |
16 | કુમ. એસ. અપર્ણા | 17-04-1995 | 02-02-1997 |
17 | શ્રી એમ.ડી. માંકડ | 02-02-1997 | 16-05-1998 |
18 | શ્રી પંકજ કુમાર | 16-05-1998 | 18-04-2002 |
19 | શ્રી એલ. ચુઆંગો | 19-04-2002 | 30-04-2003 |
20 | શ્રીમતી. વત્સલા વાસુદેવ | 30-04-2003 | 15-02-2005 |
21 | શ્રી દિલીપ રાવલ | 16-02-2005 | 05-08-2007 |
22 | શ્રી ડી.એચ. બ્રહ્મભટt | 06-08-2007 | 20-10-2007 |
23 | શ્રી એમ.વી. જોષી | 21-10-2007 | 01-04-2008 |
24 | શ્રી આર.બી. દવે | 02-04-2008 | 10-11-2009 |
25 | શ્રી નલિન ઠાકર | 11-11-2009 | 05-07-2011 |
26 | શ્રી એલ.સી. પટેલ | 06-07-2011 | 05-07-2012 |
27 | શ્રી રૂપવંત સિંહ | 06-09-2012 | 16-04-2013 |
28 | શ્રી વિક્રાંત પાંડે | 17-04-2013 | 24-02-2015 |
29 | શ્રી રવિ કુમાર અરોરા, આઈ.એ.એસ. | 25-02-2015 | 09-05-2016 |
30 | સુશ્રી રેમ્યા મોહન મુથુદથ, આઈ.એ.એસ. | 10-05-2016 | 29-04-2017 |
31 | શ્રી સી. આર. ખરસાન, આઈ.એ.એસ. | 30-04-2017 | 31-05-2022 |
32 | શ્રી આર.આર.રાવલ, આઈ.એ.એસ. | 01-06-2020 | 30-06-2021 |
33 | સુશ્રી ક્ષિપ્રા એસ. અગ્રે, આઈ.એ.એસ. | 01-07-2021 | 01-02-2024 |
34 | શ્રી આયુષ સંજીવ ઓક, આઈ.એ.એસ. | 02-02-2024 | 10-06-2024 |
35 | સુશ્રી એ. આર. જહા, જી. એ. એસ. | 11-06-2024 | 12-08-2024 |
34 | શ્રી નૈમેશ દવે, આઈ.એ.એસ. | 12-08-2024 | – |