બંધ કરો

નેશનલ ઇ-ગવર્નન્સ સર્વિસ ડિલિવરી એસેસમેન્ટ (એનઇએસડીએ) -2021- “નાગરિક સર્વેક્ષણ”.

પ્રકાશિત તારીખ : 11/08/2021

નેશનલ ઇ-ગવર્નન્સ સર્વિસ ડિલિવરી એસેસમેન્ટ (એનઇએસડીએ) -2021- “નાગરિક સર્વેક્ષણ”. આ સર્વે ઉત્તરદાતાઓના ઇ-સેવાઓ મેળવવાના તેમના અનુભવના આધારે સંતોષ સ્તર નક્કી કરવા માટે કરવામાં આવે છે.
https://nesda.gov.in/publicsite/survey/public/

પર ક્લિક કરીને ભાગ લેવા માટે તમામ નાગરિકોને વિનંતી.