બંધ કરો

બરૂમાળ મહાદેવ મંદિર, ધરમપુર

બરુમાળ શ્રી ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર, વલસાડ જીલ્લાના ટોચના મંદિરોમાંનું એક છે. વલસાડથી બરુમાલ વચ્ચે અંતર 37 કિ.મી. અને ધરમપુર તાલુકાથી 7 કિમી. છે.

ફોટો ગેલેરી

  • બરૂમાળ મંદિર
  • મહાદેવ મંદિર, બરૂમાળ