બંધ કરો

બીલપુડી ધોધ, ધરમપુર, વલસાડ

ધરમપુર નજીકના ગામ બિલાપુડીમાં જુનાિયા વોટરફોલ્સ તરીકે જાણીતા ટ્વીન વોટરફોલ છે. ધરમપુરથી આશરે 10 કિલોમીટર દૂર.

ફોટો ગેલેરી

  • બીલપુડી ધોધ , ધરમપુર

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ (BL)

માર્ગ દ્વારા

બસ સ્ટેશન: વલસાડ, ધરમપુર