બંધ કરો

શંકર ધોધ

ચોમાસા દરમિયાન,વલસાડ જિલ્લામાં આવેલ ઘરમપુર ખાતે આવેલા શંકરધોધનું સૌદર્ય સોળે કલાએ વરસાદી નીરના કારણે ખીલે છે. આ ધોધમાં વરસાદ પડતાની સાથે જ ધોધમાઁથી પાણી વહેવાનું શરૂ થઇ જતા જિલ્લાનું ટુરીઝમ પોઇન્ટ બની જાય છે. આ કુદરતી સૌંદર્યના મજા માણવા માટે ગુજરાત ભરમાંથી લોકો ઉમટી પડે છે, જ્યારે શંકરધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ફોટો ગેલેરી

  • શંકર ધોધ
  • ધરમપુર ધોધ