બંધ કરો

પારનેરા ડુંગર પારડી, વલસાડ

પારનેરા ડુંગર ઐતિહાસિક મંદિરો માટે પ્રસિધ્ધ છે. જ્યાં ભગવાન શિવ, દેવી અંબિકા, ચંડિકા, નવદુર્ગા અને દેવી કાલિકાનું પ્રસિધ્ધ મંદિરો છે.
ઘણા ભક્તો નવરાત્રીના દિવસો દરમ્યાન આ ડુંગર ઉપર માતાજીના દર્શન માટે આવે છે. પારનેરા ડુંગર ઉપર દર વર્ષે આઠમ નો સ્થાનિક મેળો યોજાય છે. તે વલસાડ શહેરથી ૫ કિમી દૂર છે.

ફોટો ગેલેરી

  • પારનેરા
  • પારનેરા

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ (BL), પારડી(PAD)

માર્ગ દ્વારા

બસ સ્ટેશન: વલસાડ, પારડી